information about education, technology and other interesting fact.

Breaking

Saturday, December 8, 2018

Current affairs November

       આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીવડે તેવી રોજ-બરોજ ની ધટનાઓ.
Current affairs
Current  affairs 


 તાજેતરમાં થયેલી ઘટનાઓ.

*REFCOLD INDIA-2018 નું આયોજન કયાં કરવામાં આવ્યું હતું?
~મહાત્મા મંદિર (ગાંધીનગર) ખાતે આયોજન કયાં કરવામાં આવ્યું હતું, જેમા 100 થી વધુ એકઝીબીટસે ભાગ લીધો હતો.

*ઇન્ડિયા ટુ-ડે સ્ટેટ ઓફ ધ સ્ટેટ કોન્કલેવ-2018 નું આયોજન કયાં કરવામાં આવ્યું હતું?
~ન્યુ દિલ્હી ખાતે (જેમાં ભારત ના ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને "બેસ્ટ ઈન્ફાસ્ટકચર એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો.

*25 November 2018 ના રોજ  ગુજરાત રાજ્ય ના વડોદરા ખાતે ત્રીજી ઇન્ટરનેશનલ બૌદ્ધ કોનફરન્સ નો પ્રારંભ થયો છે.

*ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરીયાણા ના ગુરુગ્રામ  ખાતે થી 'વેસ્ટર્ન  પેરિફેરલ એકસપ્રેસ વે'(WPE) નું લોકાર્પણ થયું. આ એકસપ્રેસ વે કુંડલી-માનસેર-પલવલ એકસપ્રેસ વે તરીકે પણ ઓળખાય છે.

*ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સ્કૂલો માં શાળાએ જતા બાળકો ની બેગનુ વજન બાળકના વજનના 10 ટકાથી વધુ ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

*મેરી કોમ છ વખત વર્લ્ડ બોકસીંગ ચેમ્પિયનશિપ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા બની ગઇ.

*મેરી કોમ ની આત્મકથા નું નામ unbreakable છે.

No comments:

Post a Comment