હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા તા.1/09/2018 ના રોજ હમાલ, ચોકિદાર, લિફટમેન અને પટાવાળા ની વર્ગ-4 ની જગ્યા માટે બહાર પાડવામાં આવેલી ભરતી ની પરીક્ષા માટે ના કોલ લેટર ભરતી પરીક્ષા બોડૅ દ્વારા તારીખ: 7/12/2018 ના રોજ બહાર પાડવામાં આવેલ છે.
જે ઉમેદવારે હમાલ, ચોકિદાર, લિફટમેન તેમજ પટાવાળાની જગ્યા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી તે ઉમેદવારે તારીખ: 16/12/2018 ના રોજ ની લેખિત પરીક્ષા માટે ના કોલ લેટર હાઇકોર્ટે ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
![]() |
કોલ લેટર |
હમાલ, ચોકીદાર, લીફટમેન તેમજ પટાવાળા ની વર્ગ-4 ની જગ્યા માટે ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે Click here
હાઇકોર્ટ ઓફ ગુજરાત વર્ગ-4 ની જગ્યા માટે ના કોલ લેટર.
Reviewed by Author
on
December 07, 2018
Rating:

No comments: